Look Katrina…આટલી બધી છોકરીઓ વચ્ચે ઘેરાઈને શું કરી રહ્યો છે વિકી

વિકી કૌશલનો (vicky Kaushal) એક વીડિયો વાયરલ થયો છે, જે કેટ માટે ચિંતા જગાવે તેવો છે. વિકી સુંદર છોકરીઓ વચ્ચે ઘેરાયેલો છે અને ડાન્સ કરી રહ્યો છે.વિકીની એક ઝલક માટે છોકરીઓ જે પડાપડી કરી રહી છે તે તેની ફેન ફોલોઈંગ કેવી છે તે જણાવી રહી છે.હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયોની ખૂબ ચર્ચા થઈ … Continue reading Look Katrina…આટલી બધી છોકરીઓ વચ્ચે ઘેરાઈને શું કરી રહ્યો છે વિકી