જાણો કઈ વસ્તુ Vicky Kaushal ડાયિટંગમાં ચિટિંગ કરવા થયો મજબૂર

વિકી કૌશલ આ દિવસોમાં પોતાની ફિલ્મ છાવાને લઈને સતત ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા એક સ્ટ્રીટ ફૂડની મજા લેતો જોવા મળી રહ્યો છે.ફિલ્મ માટે વિકી કડક ડાયટ ફોલો કરી રહ્યો છે, પરંતુ વિકીનો એક વીડિયો સામે આવ્યો છે … Continue reading જાણો કઈ વસ્તુ Vicky Kaushal ડાયિટંગમાં ચિટિંગ કરવા થયો મજબૂર