શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…

મુંબઈઃ જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિઝમાં સુહાના ખાન જોવા મળી હતી, જ્યારે તાજેતરમાં ફિલ્મમાં કોસ્ટારે સુહાન ખાન અંગે ચોંકાવનારી વાતો કરી હતી. અત્યારે વેદાંગ રૈના તેની આગામી ફિલ્મ જિગરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘જિગરા’માં વેદાંગ સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. વેદાંગે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે … Continue reading શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…