લગ્નના સવાલ અંગે ઉર્વશી રૌતેલાએ આખરે મૌન તોડ્યું

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ જેટલા ટૂંક સમયમાં પોતાનું નામ બનાવ્યું છે એટલા જ જલ્દી તેનું નામ ભારતીય ક્રિકેટર સાથે પણ જોડાય ગયું હતું, અને વારંવાર તેઓના લગ્ન માટે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત તેમના લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયાનું ધ્યાન ખેચ્યું છે. આમ તે પોતાની ગજબની એક્ટિંગથી મોટી … Continue reading લગ્નના સવાલ અંગે ઉર્વશી રૌતેલાએ આખરે મૌન તોડ્યું