આ છે Bollywoodના ઉતાર-ચઢાવઃ રકુલ પ્રીતના સાસરીયાઓ સંકટમાં, ઓફિસ વેચવી પડી

કોઈપણ ધંધામાં ઉતાર-ચઢાવ આવતા હોય છે, પરંતુ બોલીવૂડમાં આવે ત્યારે ખબરો ચમકતી હોય છે. એક સમયે ઠાઠમાઠ માટે સમાચારમાં ચમકતા બોલીવૂડ સ્ટાર (bollywood ups and down) કે નિર્માતાઓ જ્યારે દેવાળિયા થઈ જાય ત્યારે સમાચારોમાં રહેવું મુશ્કેલ બની જાય છે. જોકે ઘણા એવા લડાવૈયાઓ છે, જે ફરી ઊભા થાય છે.હાલમાં એક સમાચાર પ્રમાણે ઘણી સુપરહીટ ફિલ્મો … Continue reading આ છે Bollywoodના ઉતાર-ચઢાવઃ રકુલ પ્રીતના સાસરીયાઓ સંકટમાં, ઓફિસ વેચવી પડી