મનોરંજન

Blue Monokiniમાં પૂલસાઈડ ફોટો પોસ્ટ કરીને Internetનો પારો વધાર્યો એક્ટ્રેસે…

સોશિયલ મીડિયા પર હાલમાં એક જ નામ છવાયેલું છે અને એ છે Urfi Javed… હંમેશા પોતાની ઉટપટાંગ ફેશન સેન્સ અને હરકતોને કારણે લાઈમલાઈટમાં રહેલી Urfi Javed ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે. પોતાની અતરંગી ફેશન સેન્સથી Urfi Javed પેપ્ઝની રડાર પર જ રહે છે.

હવે ફરી એક વખત Urfi Javed લાઈમલાઈટમાં આવી ગઈ છે એના ડ્રેસને કારણે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટો શેર કર્યા છે. આ ફોટો જોઈને ફેન્સ Urfiના કર્વી ફિગર પરથી પોતાની નજર હટાવી શક્યા નહોતા. Urfiના આ ફોટોએ ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. આવો જોઈએ આખરે એવું તે શું પહેર્યું છે Urfiએ…


Urfiએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પૂલમાં Blue Monokini પહેરીને કાતિલ પોઝ આપ્યા હતા. ફેન્સને Urfiનો આ બ્લ્યુ મોનોકિની લૂકવાળા ફોટો ખૂબ જ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ફેન્સ સતત તેના આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે. એક ફેને ઉર્ફીના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મને અચાનક ઉર્ફી ગમવા લાગી છે.

Urfiના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે અને ફોટો પોસ્ટ કર્યાના થોડાક જ સમયમાં તે વાઈરલ થવા લાગ્યા હતા. Urfi Javed અવારનવાર ઉટપટાંગ ડ્રેસ પહેરીને પેપ્ઝને પોઝ કરતી હોય છે. નેટિઝન્સમાં તેના આ લૂક વાઈરલ પણ થતાં હોય છે અને કેટલાક લોકો તેની આવી હરકતોથી નારાજ પણ થતાં હોય છે. પણ ઉર્ફી તો ઉર્ફી છે ભાઈ… એને કોઈથી કાંઈ ફરત પડતો હોય એવું લાગતું નથી..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…