એક તો વાતાવરણ Hot Hot અને તેમાં આ Hot Actressનું બિકની શૂટ
આખા દેશમાં ગરમીનો પારો નીચે ઉતરવાનું નામ લેતો નથી અને વરસાદ લંબાયો હોવાથી લોકો પરેશાન છે ત્યારે હજુ તમને વધારે પરસેવો છૂટે તેવી ખબર તસવીરો સાથે અમે લઈને આવ્યા છીએ. આ ગરમી વધારી છે એનિમલ ફિલ્મથી હૉટ સેન્સેશન બની ગયેલી અભિનેત્રી તૃપ્તી ડમરીએ. (trupti Dimri bickini shoot) એનિમલની ઝોયા ફિલ્મો કરતા વધાર તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને લીધે ચર્ચમાં રહે છે. તૃપ્તીએ હાલમાં જ બિકની શૂટ કરાવ્યું છે અને તેના ફોટા શેર કર્યા છે. તૃપ્તીના આ ફોટાઓએ આગ લગાવી છે.
Read more: Anant Ambani wedding: આ ગ્રુપ ફોટોમાં કોણ કોણ છે કહો
તૃપ્તિ ડિમરીએ શેર કરેલી તસવીરોમાં તે બ્લેક એન્ડ ગ્રીન બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તૃપ્તિ સમુદ્રના બીચ પર તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. તૃપ્તિ ડિમરી તેના બિકીની લુકમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેના આ ફોટા જોઈને તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યો નહીં. તૃપ્તિ ડિમરીની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં તેણે લખ્યું કે સુંદર…આ સિવાય ફેન્સ પણ એક્ટ્રેસની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અને તેના લૂકના વખાણ કરતાં થાકતા નથી.
Read more: Maharaj ફિલ્મને લઈને Gujrat હાઇકોર્ટમાં સુનાવણી “ફિલ્મ પરથી સ્ટે હટાવવાની માંગ”
તૃપ્તિ ડિમરીએ પોતાના કરિયરની શરૂઆત પોસ્ટર બોય્ઝથી કરી હતી. આ ફિલ્મનું નિર્માણ શ્રેયસ તલપડેએ કર્યું હતું. આ સિવાય તૃપ્તિ ફિલ્મ કાલામાં બાબિલ ખાન સાથે જોવા મળી છે. જોકે, અભિનેત્રીને વધુ લોકપ્રિયતા એનિમલ ફિલ્મથી મળી હતી. આ ફિલ્મમાં ઝોયા વહાબ રિયાઝના રોલમાં તૃપ્તીએ બધાને દિવાના બનાવી દીધા હતા. આ સિવાય ફિલ્મ લૈલા મજનુમાં અભિનેત્રીનું કામ પણ ઘણાને ગમ્યું. હવે અભિનેત્રી ટૂંક સમયમાં ભૂલ ભુલૈયા 3માં જોવા મળશે. આ સિવાય તે વિકી કૌશલ સાથે બેડ ન્યૂઝમાં પણ જોવા મળશે.