રણબીર કપૂરની પાડોશી બની ‘એનિમલ’ની અભિનેત્રી, ખરીદ્યું તેનું ડ્રીમ હોમ

અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’માં રણબીર કપૂરની સામે મહત્વની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીને ‘એનિમલ’ માં તેના કેમિયો એક્ટ માટે વખાણવામાં આવી હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો હતો. તે રાતોરાત લોકપ્રિયતાના આસમાન પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ તેને નેશનલ ક્રશનો ટેગ પણ મળ્યો છે. ‘એનિમલ’ બાદ હવે તૃપ્તિના હાથમાં ઘણા … Continue reading રણબીર કપૂરની પાડોશી બની ‘એનિમલ’ની અભિનેત્રી, ખરીદ્યું તેનું ડ્રીમ હોમ