‘ટોઈલેટ એક પ્રેમકથા’ ફેમ અભિનેત્રી ‘ઓટીટી’માં ડેબ્યૂ કરશે, લેડી કોપના રોલમાં જોવા મળશે
મુંબઈ: ટોઈલેટ એક પ્રેમકથા ફિલ્મની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ફિલ્મોમાં આઇકોનિક અને વિશેષ રોલ કરવા માટે જાણીતી છે. અન્ય અભિનેત્રીઓની જેમ ભૂમિ પણ હવે ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. જાણીતા ઓટીટી પ્લેટફોર્મ પર ‘દલદલ’ આ ક્રાઇમ થ્રીલર ડ્રામા વેબ સિરીઝમાં ભૂમિએ પોલીસના રોલમાં ખૂંખાર સિરિયલ કિલરનો પીછો કરતી જોવા મળશે.અમ્રિત રાજ ગુપ્તા … વાંચન ચાલુ રાખો ‘ટોઈલેટ એક પ્રેમકથા’ ફેમ અભિનેત્રી ‘ઓટીટી’માં ડેબ્યૂ કરશે, લેડી કોપના રોલમાં જોવા મળશે
એમ્બેડ કરવા માટે તમારા વર્ડપ્રેસ સાઇટ માં આ યુઆરએલ કોપી પેસ્ટ કરો
એમ્બેડ કરવા માટે તમારા સાઇટ માં આ કોડ કોપી પેસ્ટ કરો