આજે બોલિવૂડના આ દિગ્ગજ સ્વાભિમાની અભિનેતાનો જન્મ દિવસ, ઈન્દિરા ગાંધી પણ ના ઝુકાવી શક્યા

મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ઘણા મહાન કલાકારો થઇ ગયા, પરંતુ એ યાદીમાં મનોજ કુમાર (Manoj Kumar)નું નામ અલગ તારી આવે છે. હિન્દી ફિલ્મોને એક પછી એક શાનદાર ફિલ્મો આપનાર મનોજ કુમાર પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવા માટે જાણીતા હતા. દરેક પાત્રમાં તેની છાપ દેખાતી હતી. મનોજ કુમારે ફિલ્મો દ્વારા લોકોમાં દેશભક્તિની લાગણી જગાડી હતી. આજે … Continue reading આજે બોલિવૂડના આ દિગ્ગજ સ્વાભિમાની અભિનેતાનો જન્મ દિવસ, ઈન્દિરા ગાંધી પણ ના ઝુકાવી શક્યા