આ Vetran Actor ઓળખાતા હતા ગરીબોના Amitabh Bachchan, એક્ટરે ખુદ કર્યો ખુલાસો…

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? અમે અહીં વાત કરી રહ્યા છીએ Disco Dancer Mithun Chakrabortyની… ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાં મિથુન ચક્રવર્તીની ગણતરી થાય છે અને તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ અને ડાન્સના જોર પર પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું હતું અને દર્શકોના દિલ પર રાજ કર્યું… પરંતુ શું તમને ખબર છે કે આપણા લાડકા મિથુનદાને ગરીબો કા … Continue reading આ Vetran Actor ઓળખાતા હતા ગરીબોના Amitabh Bachchan, એક્ટરે ખુદ કર્યો ખુલાસો…