સ્ટાઈલમાં Kareena Kapoor-Saif Ali Khanને પાછળ મૂકે છે પરિવારનો આ ખાસ સદસ્ય…

Saif Ali Khan-Kareena Kapoor-Khanનો નાનો દીકરે જેહ આજે ત્રણ વર્ષનો થઈ ગયો અને એના જન્મદિવસ માટે એક ગ્રાન્ડ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં જેહે જેટલા સ્ટાઈલિશ અંદાજમાં એન્ટ્રી લીધી હતી કે લોકો એકદમ દિલ હારી ગયા હતા. બી-ટાઉનના નવાબ સૈફ અને બેગમ કરિના કપૂરના બંને દીકરા તૈમુર અલી ખાન અને જેહ બાબા … Continue reading સ્ટાઈલમાં Kareena Kapoor-Saif Ali Khanને પાછળ મૂકે છે પરિવારનો આ ખાસ સદસ્ય…