Taimur અને Jehની આ બહેન પણ રાહા જેટલી જ ક્યૂટ છે, જોઈ લો તસવીરો

તૈમુર અને જેહની મમાની દીકરી એટલે કે રણબીર અને આલિયાની દીકરી રાહા કપૂર હંમેશા પોતાની ક્યુટનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. રાહા તેના માતા-પિતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળે છે, પણ તમે તૈમૂરના ફઈની દીકરી જોઈ છે…ફઈની દીકરી એટલે સોહા અલી ખાન અને કુનાલ ખેમુની દીકરી ઈનાયાની વાત કરી રહ્યા … Continue reading Taimur અને Jehની આ બહેન પણ રાહા જેટલી જ ક્યૂટ છે, જોઈ લો તસવીરો