બોલિવૂડની આ હોટ અભિનેત્રીએ વિદેશી બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા

આ સમાચારનું મથાળુ વાંચીને તમને એમ થતું હશે કે ભાઇ એવી તે કઇ હિરોઇન છે જેણે આમ ગુપચુપ લગ્ન કરી લીધા. તો અમે તમને એ જ જણાવવા જઇ રહ્યા છે. બોલિવૂડની અત્યંત જાણીતી અને હોટ અભિનેત્રી તાપસી પન્નુએ સિક્રેટલી વેડિંગ કરી લીધા છે. જોકે, આમ પણ તેના લગ્નની અફવા ઘણા સમયથી ચાલી રહી હતી અને … Continue reading બોલિવૂડની આ હોટ અભિનેત્રીએ વિદેશી બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા