ઓરમેક્સ ઈન્ડિયાની યાદીમાં હોલીવૂડની આ અભિનેત્રી છે નંબર વન

છેલ્લા કેટલાક વર્ષોથી હોલીવૂડની અભિનેત્રીઓની ફેન ફોલોઈંગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાંથી અનેક ફિલ્મોએ ભારતમાં સૌથી વધુ કમાણી કરી છે. અમુક ફિલ્મોનો તો જોરદાર રાહ જોવામાં આવી છે, જ્યારે હવે એક હોલીવૂડની અભિનેત્રીનું નામ ઉમેરાયું છે. ઓરમેક્સ ઈન્ડિયામાં નવેમ્બર 2023ની મોસ્ટ પોપ્યુલર હોલીવૂડ એક્ટ્રેસનું લિસ્ટ જાહેર કર્યું હતું. હોલીવૂડની ટોપ ટેનની યાદીમાં પહેલા નંબરે … Continue reading ઓરમેક્સ ઈન્ડિયાની યાદીમાં હોલીવૂડની આ અભિનેત્રી છે નંબર વન