આ Bollywood Actorએ કર્યા પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન…

જ્યારથી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ તમામ મોટી મોટી હસ્તીઓ અને સેલિબ્રિટીઓ પણ અયોધ્યામાં આવેલા રામ મંદિર પહોંચી રહ્યા છે રામ લલ્લાના દર્શન કરવા માટે. સેલેબ્સ સોશિયલ મીડિયા પર રામ લલ્લાના દર્શન કર્યા બાદ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતાં હોય છે. હમણાં થોડાક દિવસ પહેલાં ભારતની મુલાકાતે … Continue reading આ Bollywood Actorએ કર્યા પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન…