મનોરંજન

આ સુંદરીઓ છે બોલીવુડની ‘બિકિની બેબ્સ’: કર્વી ફિગરથી તેમણે ચાહકોના દિલ જીત્યા

દીપિકા પાદુકોણથી લઈને સારા અલી ખાન સુધી બધી અભિનેત્રીઓએ ઘણી વખત સોશિયલ મીડિયા પર તેમના બિકિની લૂકના ફોટા શેર કર્યા છે. તેમના સુંદર બિકિની લુકથી તેમણે ચાહકોના દિલ જીત્યા હતા. આજે અમે તમને બોલીવુડની ‘બિકિની બેબ્સ’ના ગ્લેમરસ અંદાજ જણાવીશું, તમે જ નક્કી કરજો કોણ કોનાથી વધુ ગ્લેમરસ છે.

દિશા પટણી

અભિનેત્રી દિશા પટણી ઘણીવાર તેના બિકિની લુકને કારણે હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં દિશાએ લીલા રંગની બિકિનીમાં પોતાના ફોટા શેર કર્યા હતા, જેને જોયા બાદ ચાહકો તેના દિવાના થઈ ગયા હતા.

અવનીત કૌર

વિરાટ કોહલીને લઈને અચાનક લાઈમલાઈટમાં આવનારી અભિનેત્રીમાં અવનીત કૌરનું નામ અચૂક લેવું પડે. બાય મિસ્ટેક કે જાણી જોઈને વિરાટ કોહલીએ અવનીતના બોલ્ડ ફોટો પર પ્રતિક્રિયા આપી હશે, પણ અવનીતના બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. બિકિની બેબ અભિનેત્રીની યાદીમાં યુવા અભિનેત્રી અવનીત કૌર ટોચ પર છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના અલગ અલગ બિકીની લુક્સથી ભરેલું છે.

જાહ્નવી કપૂર

શ્રીદેવીની લાડલી દીકરી અને ફેશનવર્લ્ડથી ચર્ચામાં રહેનારી જાહન્વી કપૂરનો બોલ્ડ અંદાજ પણ લોકોને પસંદ પડે છે. જાહ્નવી કપૂરે પણ ઘણી વખત બિકિની પહેરીને પોઝ આપ્યો છે. અભિનેત્રીએ નિયોન બિકિની અને સિલ્વર મોનોકિનીમાં ફોટા શેર કરીને ચાહકોને પ્રભાવિત કર્યા હતા.

સારા અલી ખાન

સારા અલી ખાન ઘણીવાર વિદેશમાં વેકેશન માણતી જોવા મળે છે. આ સમય દરમિયાન, તેણે બિકિની પહેરીને પુલમાં આનંદ માણતી વખતે તેના ફોટા શેર કર્યા હતા.

દીપિકા પદુકોણે

ફિલ્મો હોય કે વાસ્તવિક જીવન, દીપિકા પદુકોણે દરેક વખતે બિકીની પહેરીને ધૂમ મચાવી છે. અભિનેત્રીનો પીળો બિકીની લુક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

આલિયા ભટ્ટ

‘બિકીની બેબ્સ’ની યાદીમાં આલિયા ભટ્ટનો પણ સમાવેશ થાય છે. ક્યારેક તે ગુલાબી બિકીનીમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી દેખાઈ હતી તો ક્યારેક પીળા બિકીનીમાં હલચલ મચાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button