દુર્ગામાના દર્શન કરવા પહોંચી આ અભિનેત્રીઓ સાડીમાં, ચર્ચામાં આવી ગઈ

મુંબઈઃ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના દુનિયાભરમાં લાખો ચાહકો છે. સુષ્મિતા સેનાની શાનદાર એક્ટિંગને ચર્ચામાં પણ રહે છે, જેમાં છેલ્લે વેબસિરીઝની ભૂમિકાની પણ વિશેષ પ્રશંસા કરવામાં આવે છે. મોટા પડદા પરથી દૂર રહેલી સુષ્મિતાએ 2020માં ક્રાઈમ થિલર ડ્રામા ટીવી સિરિઝથી પાછી ફરી હતી. શોની ત્રીજી સિઝન પૂર્વે મુંબઈના એક પંડાલમાં દુર્ગા પૂજા માટે પહોંચી હતી … Continue reading દુર્ગામાના દર્શન કરવા પહોંચી આ અભિનેત્રીઓ સાડીમાં, ચર્ચામાં આવી ગઈ