હોલીવુડના આ 5 અભિનેતા છે ઈન્ડિયન ફૂડના દિવાના, આ અભિનેતાએ તો જમવા પાછળ 48 લાખ ખર્ચ્યા! | મુંબઈ સમાચાર

હોલીવુડના આ 5 અભિનેતા છે ઈન્ડિયન ફૂડના દિવાના, આ અભિનેતાએ તો જમવા પાછળ 48 લાખ ખર્ચ્યા!

આમ જોવા જઈએ તો ભારતની દરેક વસ્તુ ખાસ છે, પરંતુ જ્યારે ખાણી-પીણીની વાત આવે ત્યારે તને લગતી બધી જ વાત ખાસ થઇ જતી હોય છે. ભારતીય વાનગી (Indian dish) ને જોઇને ભારતીયો તો ઠીક પરંતુ ભારત બહારના લોકોને પણ મોમાં પાણી આવી જાય છે. તેવામાં હોલીવુડ સ્ટાર્સ (Hollywood stars) પણ પાછળ નથી. હોલીવુડના ટોચના અભિનેતાઓ જેવા કે ટોમ ક્રુઝથી લઈને જોની ડેપ પણ ભારતીય ફૂડના દિવાના છે અને ભારતીય વાનગીઓથી આંગળી ચાટતા રહી જાય છે. એક વિદેશી સ્ટાર તો એવો છે કે ઇન્ડિયન ફૂડ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. ચાલો જાણીએ ભારતીય ખાણી-પીણીના શોખીન વિદેશી સ્ટાર્સ વિશે..

સંબંધિત લેખો

Back to top button