હવે તાપસીનો સંગીત સેરેમનીનો વીડિયો વાઈરલ

મુંબઈઃ હાલ તાપસી પન્નુ પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. કારણ કે અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અહેવાલો પણ મળી રહ્યા છે કે તાપસીએ પોતાના બોયફ્રેન્ડ મૌથિયાસ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. લગ્નમાં અભિનેત્રીના તમામ રીત-રિવાજો પણ કરવામાં આવ્યા હતા. જો કે તાપસીના લગ્નના સમાચાર સાંભળીને ફેન્સમાં પણ સોંપો … Continue reading હવે તાપસીનો સંગીત સેરેમનીનો વીડિયો વાઈરલ