આ ટીવી એક્ટ્રેસે ‘શુભ શગુન’ શોના પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા, ઈન્ટરવ્યુમાં આપવીતી સંભળાવી

મુંબઈ: ટીવી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જી(Krishna Mukharjee)એ પ્રોડ્યુસર કુંદન સિંહ(Kundan Singh) પર ગંભીર આરોપ લગાવ્યા છે. થોડા દિવસો પહેલા, કૃષ્ણાએ જણાવ્યું હતું કે દંગલ ટીવી ચેનલના શો ‘શુભ શગુન'(Shubh Shagun)માં કામ કરતી વખતે નિર્માતા કુંદન સિંહે તેનું શોષણ કર્યું હતું. ઉપરાંત કૃષ્ણા મુખર્જીએ આરોપ લગાવ્યો કે તેને 5 મહિનાના કામની ફી હજુ સુધી ચૂકવવામાં આવી નથી. … Continue reading આ ટીવી એક્ટ્રેસે ‘શુભ શગુન’ શોના પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા, ઈન્ટરવ્યુમાં આપવીતી સંભળાવી