હવે સામી છે અંગાર જેવાઃ Shrivalliના સૉંગની ટીઝરે મચાવી આટલી ધૂમ

એક સમયે ફિલ્મો રીલિઝ થતી ત્યારે જ થિયેટરમાં બહાર મોટા પૉસ્ટર લાગતા, પરંતુ આજકાલ કોઈ કલાકાર ફિલ્મ સાઈન કરે ત્યારથી તેનું પ્રમોશન શરૂ થઈ જાય છે. ફિલ્મ રિલિઝ થવાના અમનુક દિવસો પહેલા તેનું ટીઝર ત્યારબાદ તેનું ટ્રેલર અને ત્યારબાદ ફિલ્મો આવે છે, પણ પુષ્પા-2 ફિલ્મે તો ફિલ્મનું નહીં ગીતનું ટીઝર રિલિઝ કર્યું છે અને એ … Continue reading હવે સામી છે અંગાર જેવાઃ Shrivalliના સૉંગની ટીઝરે મચાવી આટલી ધૂમ