ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ને ઓસ્કાર એકેડમી તરફથી મળ્યા સારા સમાચાર

વિવેક રંજન અગ્રિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ નથી મળ્યો. ફિલ્મ તેની કમાણી વધારવા માટે દરરોજ સંઘર્ષ કરી રહી છે, પરંતુ આટલા નબળા પ્રદર્શન છતાં ફિલ્મને ઓસ્કાર એકેડમી તરફથી વિનંતી પત્ર મોકલવામાં આવ્યો છે. દિગ્દર્શક-લેખક વિવેક રંજન અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો છે કે ‘ધ વેક્સીન વોર’ની સ્ક્રિપ્ટ ટૂંક સમયમાં ઓસ્કાર લાઇબ્રેરીના કાયમી … Continue reading ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ને ઓસ્કાર એકેડમી તરફથી મળ્યા સારા સમાચાર