મહાભારતના પાત્ર કર્ણ પર બની રહી છે ફિલ્મ, જાહન્વી કપૂર સુપરસ્ટાર સૂર્યા સાથે ચમકશે

બોલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂર ધીમે ધીમે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવી રહી છે. ફિલ્મો પણ એવી કે જેમાં સાઉથના દિગ્ગજ અભિનેતાઓ સાથે તેને કામ કરવા મળી રહ્યું છે. ‘દેવરા’ ફિલ્મમાં જુનિયર NTR સાથે તે કામ કરી રહી છે, અને આ ફિલ્મ બાદ વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘કર્ણ’ માં તે સાઉથના સુપરસ્ટાર સૂર્યા સાથે જોવા મળશે.અમુક મીડિયા … Continue reading મહાભારતના પાત્ર કર્ણ પર બની રહી છે ફિલ્મ, જાહન્વી કપૂર સુપરસ્ટાર સૂર્યા સાથે ચમકશે