Big Boss 17 બાદ આ કપલની લવ સ્ટોરીનો થયો The End…

Big Boss Season 17 આ વખતે તેમાં થયેલા વિવાદો અને હાથા પાયી, થપ્પડ કાંડની સાથે સાથે જ કપલ્સ વચ્ચેના ખટરાગને કારણે પણ ખૂબ જ લાઈમ લાઈટમાં રહી હતી પછી એ Ankita Lokhande Vicky Jainની વાત હોય કે Aishwarya Sharma Neil Bhattને કારણે હોય… આ સિવાય Isha Malviya અને Samarth Jurail વચ્ચે પણ આ સીઝનમાં ભરપુર … Continue reading Big Boss 17 બાદ આ કપલની લવ સ્ટોરીનો થયો The End…