બચ્ચન પરિવારની લાડલીએ પોલ ખોલી નાખી, કહ્યું કે મળે છે મોટા પરિવારમાં હોવાનો ફાયદો

બોલીવૂડના મહાનાયક Amitabh bachchanના દીકરા અભિષેકના પરિવારથી તો સૌકોઈ વાકેફ છે, પણ હાલ તેની પ્રપોત્રીએ એક પોડકાસ્ટથી ચર્ચા જગાવી છે. અમિતાભની પ્રપોત્રી Navya naveli nandaએ માત્ર 21 વર્ષની ઉંમરમાં બિઝનેસ વર્લ્ડમાં પગ માંડીને સૌકોઈને સરપ્રાઈઝ કરી દીધા છે.બિગ બીના સ્ટાર્સ પરિવારની જેમ ભલે નવ્યા એન્ટરટેનમેન્ટ જગતમાં ઉતરી ન હોય પણ પોતાના અચીવમેન્ટથી તે અવાર નવાર … Continue reading બચ્ચન પરિવારની લાડલીએ પોલ ખોલી નાખી, કહ્યું કે મળે છે મોટા પરિવારમાં હોવાનો ફાયદો