બિકિની ક્વીન ફરી એક વાર આ કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ

મુંબઈઃ હુસ્ન એ મલ્લિકા અને બિકિની ક્વીન તરીકે સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી દિશાએ તાજેતરમાં ફરી એક વખત બિકિની પહેરલ અવતારમાં આગ લગાવી હતી. પોતાની સ્ટાઈલ અને ગ્લેમર અંદાજને લઈને પણ દિશા ચર્ચામાં રહે છે. હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશાએ તાજેતરમાં જાણીતી બ્રાન્ડની તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી.બોલ્ડ ફોટોશૂટની સાથે આકર્ષક ક્લિપને પણ પોસ્ટ … Continue reading બિકિની ક્વીન ફરી એક વાર આ કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ