ભોજપુરી ક્વીનના દિલકશ અંદાજે લોકોના ઉડાવ્યા હોશ

ભોજપુરી ક્વીન તરીકે જાણીતી બનેલી નમ્રતા મલ્લા અત્યારે ચર્ચામાં છે. ફિલ્મોની સાથે મ્યુઝિકલ સોંગ કરતા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ભોજપુરી ફિલ્મો કરતા તેની બોલ્ડ અદા અને ડાન્સિંગ મૂવ્સથી લોકોનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટોગ્રાફ અને ડાન્સના વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. તાજેતરમાં નમ્રતા મલ્લાનું એક ગીત … Continue reading ભોજપુરી ક્વીનના દિલકશ અંદાજે લોકોના ઉડાવ્યા હોશ