Poolમાં મસ્તી કરતી જોવા મળી 43 વર્ષીય એક્ટ્રેસ, વધી ગઈ ફેન્સની Heartbeat…

43 વર્ષીય એક્ટ્રેસ Shweta Tiwari ભલે લાંબા સમયથી ટીવી-સિરીયલ અને ફિલ્મોથી દૂર રહેતી હોય પણ તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં વીડિયો અને ફોટોને કારણે તે લાઈમલાઈટમાં આવતી હોય છે. તમારી જાણ માટે કે હાલમાં એક્ટ્રેસ પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વેકેશન પર છે. હવે એક્ટ્રેસે વેકેશન પરથી જ … Continue reading Poolમાં મસ્તી કરતી જોવા મળી 43 વર્ષીય એક્ટ્રેસ, વધી ગઈ ફેન્સની Heartbeat…