Thangalaan Movie Review: મનોરંજન નથી પીરસતી, છતાં ફિલ્મ જોવાલાયક છે

તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ સ્ત્રી-ટુ હૉરર હોવાની સાથે કૉમેડી હોવાથી, દર્શકોને મજા કરાવતી હોવાથી અપેક્ષા કરતા વધારે કમાઈ ગઈ છે. મોટાભાગના દર્શકો ગમે તેવો સારો કે ગંભીર વિષય હોય તો પણ ફિલ્મ મનોરંજન કે હળવા થવા જોવા આવતા હોય છે. આજે રિલીઝ થયેલી હિન્દી ડબ્ડ સાઉથ ફિલ્મ થંગલાન મનોરંજનની દૃષ્ટિએ બહુ ઓછા માર્ક્સ મેળવે તેવી … Continue reading Thangalaan Movie Review: મનોરંજન નથી પીરસતી, છતાં ફિલ્મ જોવાલાયક છે