ગજબની સુંદરી બનીને અનંતના રિસેપ્શનમાં પહોંચી અભિનેત્રી, લોકો તો જોતા જ રહી ગયા
અનંત અંબાણી અેન રાધિકા મરચન્ટના શુભ આશિર્વાદ સમારોહમાં દેશવિદેશની વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. બોલિવૂડ અને દ.ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સેલિબ્રિટીઓએ તો આ સમારોહમાં ગ્લેમરનો તડકો લગાવી દીધો હતો. એક એકથી ચઢિયાતા વસ્ત્રોમાં આ ફંક્શનને ચાર ચાંદ લગાવી દીધા હતા. ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતાથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, એમાંબધાની નજર તમન્ના ભાટિયાપર ચોંટી ગઇ … Continue reading ગજબની સુંદરી બનીને અનંતના રિસેપ્શનમાં પહોંચી અભિનેત્રી, લોકો તો જોતા જ રહી ગયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed