તમન્ના ભાટીયાની દેસી કમ વેસ્ટર્ન અદાઓ તમે જોઇ છે ખરી?

મુંબઈ: ‘સ્ત્રી’ ફિલ્મ આવી ત્યારે તેમાં ‘કમરિયા હિલાદે’ સોન્ગ પર મનમોહક ડાન્સ કરીને નોરા ફતેહી છવાઇ ગઇ અને એવો જ જલવો ‘સ્ત્રી-2’ના ગીત ‘આજ કી રાત’માં દેખાયેલી તમન્ના ભાટીયા વિખેર્યો છે. બુધવારે રિલીઝ થયેલા આ ગીતે અત્યારથી જ ધૂમ મચાવવાની શરૂ કરી દીધી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે ગીત કરતાં … Continue reading તમન્ના ભાટીયાની દેસી કમ વેસ્ટર્ન અદાઓ તમે જોઇ છે ખરી?