Happy Birthday: આ કારણે અભિનેત્રીને બધા મેગી કહીને બોલાવતા હતા

માતા-પિતા કે પરિવારના લોકો પોતાના સંતાનોને હુલામણા નામથી બોલાવતા હોય છે. ઘણીવાર આ નામનો કોઈ અર્થ નથી હોતો જ્યારે ઘણીવાર એ નામ પચાળ ખાસ કોઈ કારણ કે ઘટના જોડાયેલી હોય છે. આજની બર્થ ડે સેલિબ્રિટીનું નામ મેગી છે. હવે તમને એમ લાગતું હોય કે તે મેગી મેન્યુફેક્ચરિંગ કંપની સાથે કોઈ સંબંધ ધરાવે છે અથવા તો … Continue reading Happy Birthday: આ કારણે અભિનેત્રીને બધા મેગી કહીને બોલાવતા હતા