T20 World Cup: દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું, ટીમ ઇન્ડ઼િયાની જીત પર બોલિવૂડ આફરીન

રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 17 વર્ષના દુષ્કાળને ખતમ કરીને T-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને સમગ્ર ભારતને ખુશીઓથી ભરી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝમાં દક્ષિણ આફ્રિકાને ‘7’ રનના ટૂંકા માર્જિનથી હરાવીને ‘વર્લ્ડ ચેમ્પિયન’ ટૅગ જીત્યા પછી બોલિવૂડ સ્ટાર્સ તરફથી ભારતીય ટીમને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા છે. બોલિવૂડ … Continue reading T20 World Cup: દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું, ટીમ ઇન્ડ઼િયાની જીત પર બોલિવૂડ આફરીન