લંડનમાં આ કોની સાથે જોવા મળી સુહાના ખાન? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની લાડકવાયી સુહાના ખાન અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં તે પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં સુહાના જેની સાથે જોવા મળી છે એ જાણીને તમે ચોંકી … Continue reading લંડનમાં આ કોની સાથે જોવા મળી સુહાના ખાન? વીડિયો થયો વાઈરલ…