Earring’sનો આવો ઉપયોગ તો ભાઈ Nita Ambani પાસેથી શીખવો પડે…

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani-Nita Ambani)ના ઘરે ટૂંક સમયમાં જ શહેનાઈના સૂર રેલાશે. 12મી જુલાઈના દિવસે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Nita Ambani) સાત ફેરા લઈને હંમેશ માટે એકબીજાના થઈ જશે. પરંતુ એ પહેલાં જ અંબાણી પરિવારે બે પ્રિ-વેડિંગ ફંક્શન યોજીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. આ પણ વાંચો: અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ … Continue reading Earring’sનો આવો ઉપયોગ તો ભાઈ Nita Ambani પાસેથી શીખવો પડે…