Stree 2 Gujarati Review: રાજકુમાર અને શ્રદ્ધાની ફિલ્મ ફૂલ ટુ ધમાલ, પૈસા વસૂલ

ઘણા સમયથી બોલીવૂડ એક સુપરડુપર હીટની રાહ જોઈ રહ્યું છે. મોટા બેનરની ફિલ્મો પણ જોઈએ તેવો કમાલ કરી શકતી નથી ત્યારે બોલીવૂડ અને દર્શકો બન્ને માટે સારા સમાચાર એ છે કે સ્ત્રી-ટૂ તમને ડરાવવા ને સાથે સાથે પેટ પકડીને હસાવવા આવી રહી છે. સ્ત્રી જ્યારે રિલીઝ થઈ ત્યારે ધીમે ધીમે હીટ થઈ હતી અને અપેક્ષા … Continue reading Stree 2 Gujarati Review: રાજકુમાર અને શ્રદ્ધાની ફિલ્મ ફૂલ ટુ ધમાલ, પૈસા વસૂલ