બોલો ફિલ્મમાં નહીં પણ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરી સ્ટારકિડ્સે મેળવી વાહવાહી

સ્ટારકિડ્સ હોવાના ફાયદા ઘણા છે. માત્ર ફિલ્મ નહીં પણ પાપારાઝી સહિત લોકોનું એટેન્શન જલદી મળી જાય છે. આવું જ થયું છે પટોડી પરિવારના સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમના (Ibrahim-ali-khan) સાથે. હજું એક પણ ફિલ્મ તો શું એડવર્ટાઈઝમેન્ટમાં ઝળક્યો ન હોવા છતાં ઈબ્રાહિમ ફેમસ થઈ ગયો છે અને તેનો ફાયદો તેના સોશિયલ મીડિયા ડેબ્યુ પર તેને … Continue reading બોલો ફિલ્મમાં નહીં પણ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરી સ્ટારકિડ્સે મેળવી વાહવાહી