સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ભારતીયસુપરસ્ટારને સન્માનિત કરાશે
ભારતના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એક શાહરૂખ ખાનને મળેલા પુરસ્કારો અને સન્માનોની યાદી ઘણી લાંબી છે. હવે આ યાદીમાં વધુ એક મોટું સન્માન ઉમેરાવા જઈ રહ્યું છે. હવે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનાર લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખને કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મંગળવારે, આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલની વેબસાઇટ પર શાહરૂખને સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત શેર કરવામાં આવી … Continue reading સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ભારતીયસુપરસ્ટારને સન્માનિત કરાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed