સાઉથ સુપર સ્ટાર Rajinikanth ને હોસ્પિટલમાં દાખલ કરાયા
ચેન્નાઈ: સાઉથ એક્ટર રજનીકાંતને(Rajinikanth)સોમવારે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ટીમ રજનીકાંત તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ મુજબ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે 73 વર્ષીય સુપરસ્ટારને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી … Continue reading સાઉથ સુપર સ્ટાર Rajinikanth ને હોસ્પિટલમાં દાખલ કરાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed