Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારને લોકોની સેવા કરવા રાજકારણી બનવાની જરૂર નથી

જ્યારે પણ કોઈ ફિલ્મસ્ટાર કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ રાજકારણમાં ઝંપલાવે ત્યારે એક જ વાત કહે કે મારે લોકોની સેવા કરવી છે, તે માટે આ ક્ષેત્રમાં આવ્યો છું. હવેએ કહેવાની જરૂર નથી કે સેવા કેટલી અને કેવી થાય છે. પણ આજે એક એવા યંગ સુપરસ્ટારનો જન્મદિવસ છે, જેને લોકોની સેવા કરવા માટે રાજકારણી બનવાની જરૂર નથી. … Continue reading Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારને લોકોની સેવા કરવા રાજકારણી બનવાની જરૂર નથી