સાઉથના સુપરસ્ટાર ધનુષના છૂટાછેડા: ઐશ્ર્વર્યા રજનીકાંત સાથે લગ્નજીવનનો અંત

મુંબઈ: મેગા સ્ટાર રજનીકાંતના જમાઇ તેમ જ સાઉથના સુપરસ્ટાર ધનુષ અને તેની પત્ની ઐશ્ર્વર્યાએ એકબીજાથી છૂટા થવાનો નિર્ણય લીધો છે. બંનેના છૂટાછેડાના સમાચારના કારણે તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. બંનેએ ચેન્નઇની ફેમિલી કોર્ટમાં પોતાના છૂટાછેડા માટેની અરજી દાખલ કરી છે.ધનુષ અને ઐશ્ર્વર્યા બંનેનો બહોળો ચાહક વર્ગ છે અને તે બંનેને સાથે જોવા માગે છે. … Continue reading સાઉથના સુપરસ્ટાર ધનુષના છૂટાછેડા: ઐશ્ર્વર્યા રજનીકાંત સાથે લગ્નજીવનનો અંત