Sonakshi weds Zaheer: આ બ્યુટીફુલ કપલનો આ બ્યુટીફુલ વીડિયો જોયો?

કોઈ સામાન્ય પરિવારના યુવક-યુવતી હોય કે પછી બોલીવૂડ સેલિબ્રિટી લગ્ન હંમેશા એક ખૂબ જ સ્પેશિયલ અને મેમોરેબલ સેલિબ્રેશન બની જાય છે. હાલમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani wedding) થનારા લગ્ન અને અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નની ધૂમ મચી છે. સોનાક્ષી અને ઝહીરના લગ્ન આંતરધર્મીય હોવાથી ઘણી … Continue reading Sonakshi weds Zaheer: આ બ્યુટીફુલ કપલનો આ બ્યુટીફુલ વીડિયો જોયો?