મહેંદી હૈ રચનેવાલીઃ Sonakshi Sinhaનું ઘર ઝગમગ્યું, મહેંદીની તૈયારી

સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. ખાસ કરીને લગ્નથી શત્રુધ્ન સિન્હા અને પૂનમ સિન્હા રાજી ન હોવાની અટકળોને લીધે ચર્ચાઓ વધારે જોરથી થઈ રહી હતી. પણ હવે અભિનેત્રીના પિતા અને બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહ સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથેના આંતરધર્મી લગ્ન માટે સહમત હોવાનું જાહેર કહી દીધું … Continue reading મહેંદી હૈ રચનેવાલીઃ Sonakshi Sinhaનું ઘર ઝગમગ્યું, મહેંદીની તૈયારી