Sonakshi Sinha-Zahir Iqbal આપશે Good News? પ્રેગ્નન્સીની અટકળો તેજ…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha-Zahir Iqbal Wedding)ને હજી તો એક મહિનો જ પૂરો થયો છે ત્યાં જ સોનાક્ષી સિન્હા પ્રેગ્નન્ટ હોવાની અટકળો લગાવાઈ રહી છે. આવું એટલા માટે કે હાલમાં જ સોનાક્ષી પોલકાવાળા આઉટફિટમાં પતિ ઝહિર સાથે સ્પોટ થઈ હતી અને એ સમયે ઝહિર તેને સંભાળીને લઈ જઈ … Continue reading Sonakshi Sinha-Zahir Iqbal આપશે Good News? પ્રેગ્નન્સીની અટકળો તેજ…