Sonakshi Sinha Weds Zahir: આ દિવસે શત્રુધ્ન સિન્હાના ઘરે વાગશે શરણાઈના સૂર

તાજેતરમાં જ ટીએમસીના સાંસદ બની ચૂકેલા ફિલ્મ અભિનેતા શત્રુધ્ન સિન્હાના ઘરે હવે શરણાઈના સૂર વાગશે કારણ કે સિન્હાની દીકરી અને બોલીવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે. મીડિયાના અહેવાલો અનુસાર સોનાક્ષી બૉયફ્રેન્ડ ઝહીર સાથે 23મી જૂને લગ્ન કરે તેવી સંભાવના છે.સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેમના … Continue reading Sonakshi Sinha Weds Zahir: આ દિવસે શત્રુધ્ન સિન્હાના ઘરે વાગશે શરણાઈના સૂર