સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…

મુંબઈઃ વિવાદો વચ્ચે 23 જૂનના રોજ પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે સિવિલ મેરેજ કર્યા તેના પહેલાથી સોનાક્ષી સિન્હા સમાચારોમાં છવાયેલી રહી હતી. ક્યારેક સોનાક્ષીનું કુટુંબ આ સંબંધથી નાખુશ છે તેવા અહેવાલો વહેતા થયા તો અમુક વખતે સોનાક્ષી સિન્હા લગ્ન માટે ધર્મ પરિવર્તન કરશે તેવા અહેવાલો વહેતા થયા જેને પછીથી સત્તાવાર રીતે બંનેના કુટુંબીજનોએ રદીયો … Continue reading સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…