Sonakshi Sinhaના લગ્નથી મમ્મી-પપ્પા ખુશ નથી?

અભિનેત્રી સોનાક્ષી સિન્હા બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે, એ ખબર આગની જેમ ફેલાઈ ગઈ છે. હજુ સિન્હા પરિવાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ બન્ને ચાલુ મહિનાની 23મી તારીખે જ લગ્નગ્રંથીથી જોડાવાના છે ત્યારે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. Read more: Kalki 2898 AD: પ્રભાસ-બચ્ચનની એક્શનપેક ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર એક … Continue reading Sonakshi Sinhaના લગ્નથી મમ્મી-પપ્પા ખુશ નથી?