ક્યારેક ‘ડ્રીમ ગર્લ’, ક્યારેક ‘સુજાતા’ તો ક્યારેક ‘આયેશા’

પીઢ બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. આ સાથે તેમણે રાજકારણમાં પણ સારું યોગદાન આપ્યું છે. આજે હેમા માલિની પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેત્રીનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ તમિલનાડુના અમ્માનકુંડીમાં થયો હતો. હેમા માલિનીનો જન્મ તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આજે અભિનેત્રીનો … Continue reading ક્યારેક ‘ડ્રીમ ગર્લ’, ક્યારેક ‘સુજાતા’ તો ક્યારેક ‘આયેશા’