Cannes film festival: આ બે અભિનેત્રીઓએ મચાવ્યો તરખાટ

હાલમાં દરેક જગ્યાએ Cannes film festivalની ચર્ચા ચાલી રહી છે. આ ફેસ્ટિવલ આમ તો અલગ અલગ ભાષાની સારી ફિલ્મોની સમીક્ષા માટે છે, પરંતુ અહીં આવતા સ્ટાર્સ અને ખાસ કરીને હીરોઈનોએ શું પહેર્યું અને તે કેવા લૂકમાં આવી તે વધારે ચર્ચામા રહે છે.હાલમાં પણ અહીં અભિનેત્રી ઐશ્વર્યા રાયનો બ્લૂ કલરનો ડ્રેસ ચર્ચામાં છે, પરંતુ સાથે બીજી … Continue reading Cannes film festival: આ બે અભિનેત્રીઓએ મચાવ્યો તરખાટ